કર્મ ના ત્રણ પ્રકાર ..geeta
જે કર્મ કરીને ,કરતી વખતે અને કરવા જતા મનુષ્ય ને લજ્જા આવે તે તમ: કર્મ છે.
જે કર્મ વડે આ લોક માં મનુષ્ય પુષ્કળ ખ્યાતી મેળવવા ઈચ્છે પણ તે સિદ્ધ ન થાય તેથી શોક કરે તે રજ: કર્મ છે.
જે કર્મ સર્વ ભલે જાણે એમ ઈચ્છે અને જે કરતા લજ્જા ન આવે તે કરવાથી આત્મા પ્રસન્ન થાય તે સાત્વિક કર્મ છે
No comments:
Post a Comment