અલખ નિરંજન !!
અલક્ષ્ય અલખ !! જેને તમે ચિત્ર દોરી નથી શકતા !!જેની મૂર્તિ બનાવવી અશક્ય છે !! અલ્લાહૂ !! અલ્લાહ !! અવર્ણનીય !!ઈશ્વર!!
ઘણી વખત તો એમ જ લાગે છે કે ધર્મો વાળા ઓ પણ એક બીજા માં થી ચોરી કરી ઈશ્વર ના વર્ણન કરવા કોશિશ કરી છે !!
નાનો હતો ત્યારે બાવો આવતો !! બોલતો અલખ નિરંજન !!
No comments:
Post a Comment