Saturday, July 27, 2013

વિસામો

વિસામો એ ધ્યેય નથી !! મંઝીલ તો ઘણી દૂર છે !! આરામ સુખ સગવડ તો તમારા થાક નો ઈલાજ છે !! વસ્તુઓ  એ પ્રાપ્તિ નથી !! વીસમા ને જીવન સમજી ન બેસતા !!
જ્ઞાન ના સમુદ્ર

જ્ઞાન ના સમુદ્ર નો છેડો નથી !! ગાગર મેં સાગર ક પાણી !!


પ્રાર્થના

પ્રાર્થના એક સંવેદના !!

શિવ

શિવ નો અર્થ કલ્યાણ છે !!

રુદ્ર પૂજા ની સાથે સત્કાર્યો પણ જોડાય છે  !!Friday, July 26, 2013

સૌથી મોટી વસ્તુ તમારી શ્રધ્ધા છે !!

ઈશ્વર ને સમજવા માટે સૌથી મોટી વસ્તુ તમારી શ્રધ્ધા છે !!


જે લોકો એ ચિંતન કાર્ય કર્યા છે તે તેમનો જ્ઞાન નીચોડ છે !!
મહાન પુરુષો એ કરેલી સેવા અનન્ય છે !!

હકીકત ને નજર માં રાખશો

પ્રેમ ની વાતો મનોહર લાગે છે !! ગમે ય છે !! તેથી સ્તો સિનેમા વાળા સરસ સ્ટોરી બનાવી વેચે છે !! પણ હકીકત ને નજર માં રાખશો તો કલેશ થી બચી જશો !! રંગ ના ચટકા જ સારા લાગે !! કુડા નહિ !!
તને મારા પર  પ્રેમ નથી એવા બાયલા નમાલા બનવા નો સમય ન તો સુખ આપશે ન શાંતિ !! જવાબદારી સ્વીકારતા શીખો !! ભાગેડુ ન બનો !! તમારો દિલ દઈ ને કરેલો પ્રયત્ન એ વીરતા જ છે !! અને તેના પર વારી જાય છે તમારો પ્રેમ !! પુરુષ કે સ્ત્રી જેના માથા પર જવાબદારી છે તે તેણે  સ્વીકારવાની છે  !! પતિ  બનવું  છે તો વૃધ્ધો સ્ત્રી અને બાળક ની જવાબદારી અગ્નિ ની સાક્ષી એ સ્વીકારવી જ રહી !! છોકરી ઓ ને માત્ર એટલું જ કહેવાનું છે કે તેઓ લવર શોધી નથી રહી પતિ શોધી રહી છે !! પ્રેમ થી મોટો  વિશ્વાસ છે અને વિશ્વાસ થી મોટી શ્રદ્ધા છે. તેથી સ્તો લક્ષ્મીજી બેઠા છે ચરણ માં વિષ્ણુ ના  !!મન થી હારવું નથી મારે !!

દુનીયા જીતવાનું છોડી  ચાલો મન ને વશ કરવા ને કઈક તો કરીએ !!

મસ્જીદ થી ઈશ્વર ને બોલાવી રહેલા શબ્દો ની પ્રેયર

શ્રદ્ધા ની ચીસ માં તેના સાહસ ને દાદ આપવી પડે છે !!
મસ્જીદ થી ઈશ્વર ને બોલાવી રહેલા શબ્દો ની પ્રેયર ને તે તત્વ સમજી રહ્યું છે !! એ સમજવું કઠીન છે !!

તારી ગતિ ને ન રોક !! શ્રદ્ધા ને ન ટોક !!

કોણ તારી નજીક છે અને કોણ દૂર !! એ ઘણી વાર સમજાતું નથી !!
માટે ચાલ્યો જ જા !! તરફ તેમની !! નજદીક વાળો પહેલો ઉભો જ છે !! તારી ગતિ ને ન રોક !! શ્રદ્ધા ને ન ટોક !!

બસ રસ્તો તો એક જ છે !!

બસ રસ્તો તો એક જ છે !! હે જગત નિયંતા પરમાત્મા ...ઈશ્વર  ...ગોડ...અલ્લાહ જે કઈ નામે બોલાવો !! તે તો તેજ છે !! દ્રાક્ષ અંગુર ગ્રેપ કહેવા થી વસ્તુ બદલાતી નથી !!
એક વાર આ વાત સમજી જશે પછી ચિંતા ની જગા  ચિંતન લઇ લેશે !! જીવન સ્વયં ઈશ્વર ની પૂજા છે !! અને તે સતત વહી રહ્યું છે !!હજારો ગુરુ ઓં ફરે છે

માર્ગ દર્શક તો મહાન છે !!

એ ભાગ્ય શાળી ને મળે છે
માટેજ ગુરુ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે સરખાવ્યા છે !! 24 ગુરુ દત્તાત્રેયે બનાવ્યા હતા !!
 હજારો ગુરુ ઓં ફરે છે !! પણ ક્યાં રૂપ માં ક્યારે તને મળે છે તે જ સમજવા નું છે !!

આંખો પર ભરોસો

આંખો પર ભરોસો ન રાખ દુનિયા જાદુ નો ખેલ છે !!


Saturday, July 20, 2013

ધારા ક્યારે ય રોકી શકાશે નહિ !!

ધારા ક્યારે ય રોકી શકાશે નહિ !! ઈશ્વર ની અદ્ભુત રચના તો જુઓ પૃથ્વી તારા ગ્રહો  અણુ  માં ફરતા ઈલેક્ટ્રોન !! આ ધારા વહેતી જ રહે છે !! જીવંત !!

ક્રોધીજન

ક્રોધીજન ની કરુણ દશા પર દયા લાવવી સારી !!
આ લોકો એમ જ માને છે કે તેમનું ધારેલું કેમ થતું નથી !! જીદ ! અહંકાર !!મમત !! પછી કશું જ ન થાય તો ભીત પર માથા પછાડે !!