માયા એ ક્યાં તમને બાંધી દીધા છે !! ગુલાબ જાંબુ જાતે ઉછળી ને મ્હો માં ઘુસી જતું નથી !! ડાયબીટીસ ને બ્લેમ ન કરો !! ન કરો આકર્ષણ કરનાર ને !! પતંગિયું બન્યા તો સળગી જ જવું પડે !! તમારા મન ના તમે માલિક હજી બન્યા છો કે નહીં !! આધ્યાત્મિક જ્ઞાન કામ માં લાગ્યું કે નહીં !!જ્યોતિ ને વઢશો નહિ !!
તનું રામ મનુ રામ અને ધનું રામ !! T M D !!!
No comments:
Post a Comment