Wednesday, July 11, 2012

સત્ય એક જ છે

કુદરત  અદ્ભુત છે !સત્ય એક જ છે પણ તેને સમજાવનારા શિક્ષકો  ઘણા છે !! અને વિવિધ પધ્ધતિ ઓ છે !!!

ભાગ્ય નો પણ પવન

ભાગ્ય નો પણ પવન હોય છે !! દુર્ભાગ્ય નો પણ !!

કામ ક્રોધનું આયોજન કરવા નું છે

કામ ક્રોધ એ તો આવેગો છે !! જરૂરી ય છે !! તેનું આયોજન કરવા નું છે !!બસ માયા એટલું જ કહે છે !!

લાખો વર્ષો લાગે !!!

વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે .પણ આકાશ સામે જુઓ !! અનેક તારલા ઓં ગ્રહો નિહારિકાઓ !! અરે અપન ને સામે દેખાઈ રહેલી આ ચીજો ની સંખ્યા પણ ખબર નથી !!સર્જનહારની બાજી તો જુઓં તેને તો પાના ઉતર્યા જ છે !!રમ્યા કરો !! અરે વિજ્ઞાન ની ભાષામાં જ કહી એ તો આ બધા ની ગણતરી કોમ્પુટર ની ગતી એ કરી એ તો પણ લાખો વર્ષો લાગે !!!


ભૈરવ

ભૈરવ ડોલાવે છે ! નિર્ણય લેવા દેતો નથી। પૂજામાં ભૈરવ નું મહત્વ છે 

Thursday, July 5, 2012

काल नृत्य देखो !!

काल  नृत्य देखो !! नट राज !!

कबीर तिन लोक पिंजरा 
पाप पुण्य दो जाल
सभी जिव भोजन भये
एक खाने वाला काल !

काल

काल नहीं जाता है हम चले जाते है !!

ज्योति

ज्योति कहा से आई ?

भाग्य

भाग्य तो है ही !!

मोहिनी

मोहिनी अजब है !! क्यों बनाई   है प्रभु ने ?
माया अच्छी लगती है शराब की मस्ती की मज़ा ऐसी है की ओर  पीते  जाओ !! और कमल तो देखो यही माया लिवर  ख़राब कर देती है !!आकर्षण सेक्स ख़राब सम्बन्ध तो ले जाते है ऐड्ज़  जैसे रोगो तक !!गलत पैसे कमाते जुआ खेलने वाले का हाल देखो !! और तम्बाकू वालो को तो दुनिया भर कह रही है कैंसर !!
बस !! यही बात कह रही है माया !!और इसी तरह धीरे धीरे तामसी राक्षसी  मन वालो का संहार कर रही है !! यही माया की प्रभु भक्ति है !!



अलक्ष्मी

अलक्ष्मी भी होती है जो चैन से नहीं जीने देती।. लेकिन चमकती ज्यादा है !!