ગીતા નું જે મહાન વાક્ય મને વ્યવહારિક લાગ્યું છે તે अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते છે। જો કે બૌદ્ધિકો ના લેખો માં અભ્યાસ નું મહત્વ જણાઈ આવવા લાગ્યું છે। પણ હજુ વૈરાગ્ય ની ચર્ચા જે ભૂત કાલ માં બૌદ્ધિકો વધારે કરતા તે હમણા ખાસ નથી !! કારણ વૈરાગ્ય વિભાગ માયા માં રત થયેલા ઓં પાસે છે !! તેથી એ બિચારા ઓ શું સમજી શકે કે સમજી શકે !! વૈરાગ્ય ની વાતો થી ધન આશ્રમો થતા હોય છે !!
તેથી મન ને પહેલા છોડાવવું જરૂરી છે !!
https://www.youtube.com/watch?v=9zrbnv_w1-c&list=UUiTUt_JonDzGr8J8lA04SJQ
મન તું ધન પહચાન !!
मन तू धन पहचान
તેથી મન ને પહેલા છોડાવવું જરૂરી છે !!
https://www.youtube.com/watch?v=9zrbnv_w1-c&list=UUiTUt_JonDzGr8J8lA04SJQ
મન તું ધન પહચાન !!
मन तू धन पहचान
जान लियो क्यो नाच्यो मैं हरि
तू बस इतनो पास ।
पत्थर मत्थर कोई नही
ममत को ये पाश ।
No comments:
Post a Comment