Thursday, June 7, 2018

રાશિ બન ગયે !! રામ !!

અનેક જીવાત્મા ઓ કોષો ના ઊંડાણ માં જુઓ ! આત્માઓ પ્રકાશી રહયા છે.તેજ પૂંજો !!બસ આ સમૂહો થી રચાતા નામ ધારી ઓ !! પ્રાણીઓ !! લ્યો રાશિ બન ગયે  રામ !!
 મારે સતત એક જ સમજાવવું રહ્યું છે  કે  દેહ નો પ્રત્યેક સેલ  અર્થાત કોષ જીવંત છે
 એટલે કે તમે અનેક જીવો ના સમૂહ છો ! જાણે કે મધપૂડો !! હવે  આ મધપૂડો  બોલે છે હું !!!
અરે તમે છેક ઊંડાણ માં જશો તો અણુ  માં પણ ઇલેક્ટ્રોન નું  ભ્રમણ  ગજબ છે !!