ગરીબ નું તે કઈ જીવન છે એવું સુખી માણસ ને શે જે લાગે છે !! કારણ વ્યવહારમાં જો એ પડ્યો તો પહોચી વળતો નથી !! પણ એક વાર સ્વીકારી લે છે પછી મોટી અપેક્ષા ઓ કરતો ય નથી। કેવળ જે મળ્યું છે એને સહારે આશાથી જીવે જાય છે !!
આ બદનસીબી ઘણી વાર એમ જ સમજાય છે કે સમાજ ની અવ્યવસ્થાનું જ પરિણામ છે !! વહેચી ખાય એ વૈકુંઠમાં જાય એવું નાનો હતો ત્યારે સાંભળતો !! બસ આ તો પૈસો કમાવવો એ તો જાણે પત્તા બાજી ની રમત જ છે। જેની હથોટી બેસી ગઈ તે પત્તા ભેગા જ કર્યા કરે છે !! !!
No comments:
Post a Comment