યુક્તીબાજો ને નેતા કહેવાય નહિ !! પણ જેની પાસે વિજન છે !! તે કશું નવું કરી શકે છે !! બાકી કેવળ વોટ ભેગા કરે જ જાઓ !! લોકો ને માથે ચોટી રહો !! કશું જ કરો નહિ !! ખાલી તમારા ડાચા બતાવવા થી તમે મહાન થતા નથી !! આ તો તમારી જગા ને માં મળે છે !! સીટ પર થી ઉતર્યા બાદ તમને લોકો યાદ કરે ત્યારે તમે સાચા નેતા !! બાકી તો કેટલાય આવ્યા અને ગયા !!
એટલા માટે જ સારા નેતા બનો નહિ તો વધારે સારું એક ઘરસંસાર શાંતિ થી સાંભળી ને બેસો એ પણ સમાજ ના એક એકમ ની મોટી સેવા જ છે !!
No comments:
Post a Comment