જય હો !! ખરેખર જય તો અંદર છે. ડોંગરે મહારાજે કથામાં આ શબ્દ કહેલ તે અર્થ સભર છે. વિજય તો બીજા પર મેળવવા નો છે !! જીત મેળવવાં ની છે !!બહાર દોડવા નું છે !! પણ જય તો અંદર જ છે !!
જ્યાં સ્વયં જય છે !! માટે વિજય ની તૃષ્ણા ઘણી જ પછાત છે !! માટે જ જય હો પ્રભુ !! સત્ય ન સમજ્યો ઈશ્વર ને ન ઓળખ્યો !! સુંદરતા નો આવિષ્કાર ન થયો !! માટે પ્રભુ નો જ જય સત્ય છે !! સત્યમ શિવમ સુન્દરમ !!
No comments:
Post a Comment