Friday, August 30, 2013
Wednesday, August 28, 2013
દુનિયા મેં ઐસા કહા સબ કા નસીબ હૈ !!કોઈ કોઈ અપને પિયા કે કરીબ હૈ !!
દુર્ગુણો ની હાર માળા છે !! પરંતુ આ પણ પ્રભુ ની રચના જ છે !! ઈશ્વર ની રચનાની પાછળ કૈક ઉદ્દેશ જ હશે એમ માની પોતાના ધર્મ ને જાળવી સંસાર ની ગતિ માં રહેવા પ્રયત્નશીલ રહેવું એમાં જ મઝા છે !! મહાન લોકો ઈશ્વર ના કામ માં મદદ રૂપ બનતા રહ્યા છે !! બધું જ ખરાબ નથી !!તમારી પાસે સારું શું છે તે જુઓં !! દુનિયા ને સુધારી ન શકો તો કઈ નહિ !! તમારી પાસે જે સારું છે તેનો વિકાસ જરૂર કરી શકો છો !!
Thursday, August 8, 2013
ત્યારે તમે સાચા નેતા !!
યુક્તીબાજો ને નેતા કહેવાય નહિ !! પણ જેની પાસે વિજન છે !! તે કશું નવું કરી શકે છે !! બાકી કેવળ વોટ ભેગા કરે જ જાઓ !! લોકો ને માથે ચોટી રહો !! કશું જ કરો નહિ !! ખાલી તમારા ડાચા બતાવવા થી તમે મહાન થતા નથી !! આ તો તમારી જગા ને માં મળે છે !! સીટ પર થી ઉતર્યા બાદ તમને લોકો યાદ કરે ત્યારે તમે સાચા નેતા !! બાકી તો કેટલાય આવ્યા અને ગયા !!
એટલા માટે જ સારા નેતા બનો નહિ તો વધારે સારું એક ઘરસંસાર શાંતિ થી સાંભળી ને બેસો એ પણ સમાજ ના એક એકમ ની મોટી સેવા જ છે !!
પૈસો કમાવવો એ તો જાણે પત્તા બાજી ની રમત
ગરીબ નું તે કઈ જીવન છે એવું સુખી માણસ ને શે જે લાગે છે !! કારણ વ્યવહારમાં જો એ પડ્યો તો પહોચી વળતો નથી !! પણ એક વાર સ્વીકારી લે છે પછી મોટી અપેક્ષા ઓ કરતો ય નથી। કેવળ જે મળ્યું છે એને સહારે આશાથી જીવે જાય છે !!
આ બદનસીબી ઘણી વાર એમ જ સમજાય છે કે સમાજ ની અવ્યવસ્થાનું જ પરિણામ છે !! વહેચી ખાય એ વૈકુંઠમાં જાય એવું નાનો હતો ત્યારે સાંભળતો !! બસ આ તો પૈસો કમાવવો એ તો જાણે પત્તા બાજી ની રમત જ છે। જેની હથોટી બેસી ગઈ તે પત્તા ભેગા જ કર્યા કરે છે !! !!
Thursday, August 1, 2013
જય હો !!
જય હો !! ખરેખર જય તો અંદર છે. ડોંગરે મહારાજે કથામાં આ શબ્દ કહેલ તે અર્થ સભર છે. વિજય તો બીજા પર મેળવવા નો છે !! જીત મેળવવાં ની છે !!બહાર દોડવા નું છે !! પણ જય તો અંદર જ છે !!
જ્યાં સ્વયં જય છે !! માટે વિજય ની તૃષ્ણા ઘણી જ પછાત છે !! માટે જ જય હો પ્રભુ !! સત્ય ન સમજ્યો ઈશ્વર ને ન ઓળખ્યો !! સુંદરતા નો આવિષ્કાર ન થયો !! માટે પ્રભુ નો જ જય સત્ય છે !! સત્યમ શિવમ સુન્દરમ !!
Subscribe to:
Posts (Atom)