આ આટલી નાની વાત કેમ સમજી નથી શકતો ? બસ આ જ માથાકૂટ ને કારણે ગુસ્સો આવે છે !!અહી મને મમત ની વાત જેવું લાગે છે. ઘણી વાર એમ લાગે છે કે સમાનતા એ રાજકારણ વાળા ધર્મો વાળા ઓ એ લોકો ને ગેર માર્ગે દોરવા શોધી કાઢેલી યુક્તિ છે !! આપણી પાંચે આંગળી ઓ સરખી છે ? વર્ગ માં બધા વિદ્યાર્થી નો 1 લો નંબર આવે !! અરે વિવિધતા તો માયા છે અને તેથી જ સંસાર છે !! વિવિધ રંગો છે !! બધા જ સમજુ હોય ?? બસ આ વાત મગજ માં થી કાઢી નાખવા ની છે ! સમાનતા ની વાતો ભાષણ માં શોભે છે . અસમાનતા ને કાર્ય વહેચણી કેમ નથી સમજતા !!! . વજન ઉચકવા પહેલવાન નું કામ છે . બુદ્ધિ ની વાત માં બુદ્ધિશાળી નું. બધા ભગવાન બની જવા ના નથી !! મને તો ભગવાન ની વર્ણાશ્રમ કર્મ ની વાતો ફરી તપાસી જવી જરૂરી લાગે છે।
દરેક ની કિંમત છે !! તેની શક્તિ ની કદર સમજો !!
No comments:
Post a Comment