Saturday, July 27, 2013
Friday, July 26, 2013
હકીકત ને નજર માં રાખશો
પ્રેમ ની વાતો મનોહર લાગે છે !! ગમે ય છે !! તેથી સ્તો સિનેમા વાળા સરસ સ્ટોરી બનાવી વેચે છે !! પણ હકીકત ને નજર માં રાખશો તો કલેશ થી બચી જશો !! રંગ ના ચટકા જ સારા લાગે !! કુડા નહિ !!
તને મારા પર પ્રેમ નથી એવા બાયલા નમાલા બનવા નો સમય ન તો સુખ આપશે ન શાંતિ !! જવાબદારી સ્વીકારતા શીખો !! ભાગેડુ ન બનો !! તમારો દિલ દઈ ને કરેલો પ્રયત્ન એ વીરતા જ છે !! અને તેના પર વારી જાય છે તમારો પ્રેમ !! પુરુષ કે સ્ત્રી જેના માથા પર જવાબદારી છે તે તેણે સ્વીકારવાની છે !! પતિ બનવું છે તો વૃધ્ધો સ્ત્રી અને બાળક ની જવાબદારી અગ્નિ ની સાક્ષી એ સ્વીકારવી જ રહી !! છોકરી ઓ ને માત્ર એટલું જ કહેવાનું છે કે તેઓ લવર શોધી નથી રહી પતિ શોધી રહી છે !! પ્રેમ થી મોટો વિશ્વાસ છે અને વિશ્વાસ થી મોટી શ્રદ્ધા છે. તેથી સ્તો લક્ષ્મીજી બેઠા છે ચરણ માં વિષ્ણુ ના !!
Saturday, July 20, 2013
Subscribe to:
Posts (Atom)