મને વિનોબા ની ગીતા નો વિશ્વદર્શન નો અધ્યાય ગમે છે !! તેમને સર્વત્ર પ્રભુ કેમ દેખાય તેનું સુંદર વર્ણન કર્યું છે। વિમાન માં બેઠા હોઈએ ત્યારે આકાશ ના અદ્ભુત રંગ ચિત્રો જોતા શાંતારામ નું એ કૌન ચિત્રકાર હૈ એ ગીત સહેજે યાદ આવી જાય છે !!
રાજ બાપા ને પૂછ્યું કે આ શું છે ? રાજ બાપા એ જવાબ આપ્યો પ્રભુ ની સિગ્નેચર છે !! કદાચ આ જગત માં સૌથી નજીક ની વસ્તુ કોઈ હશે તો તે ઈશ્વર જ છે !!
રાજ બાપા ને પૂછ્યું કે આ શું છે ? રાજ બાપા એ જવાબ આપ્યો પ્રભુ ની સિગ્નેચર છે !! કદાચ આ જગત માં સૌથી નજીક ની વસ્તુ કોઈ હશે તો તે ઈશ્વર જ છે !!
No comments:
Post a Comment