અનેક જીવાત્મા ઓ કોષો ના ઊંડાણ માં જુઓ ! આત્માઓ પ્રકાશી રહયા છે.તેજ પૂંજો !!બસ આ સમૂહો થી રચાતા નામ ધારી ઓ !! પ્રાણીઓ !! લ્યો રાશિ બન ગયે રામ !!
મારે સતત એક જ સમજાવવું રહ્યું છે કે દેહ નો પ્રત્યેક સેલ અર્થાત કોષ જીવંત છે
મારે સતત એક જ સમજાવવું રહ્યું છે કે દેહ નો પ્રત્યેક સેલ અર્થાત કોષ જીવંત છે
એટલે કે તમે અનેક જીવો ના સમૂહ છો ! જાણે કે મધપૂડો !! હવે આ મધપૂડો બોલે છે હું !!!
અરે તમે છેક ઊંડાણ માં જશો તો અણુ માં પણ ઇલેક્ટ્રોન નું ભ્રમણ ગજબ છે !!