ઘણા લોકો ને મરતા જોયા છે !! વિદ્વાન ધનવાન ડોક્ટર જોશી અહંકારી સંત !!આ એક મહાન જ્ઞાન છે !! તેથી ગીતા નું એક વાક્ય મને ખુબ પસંદ છે !!અભ્યાસેન તું કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહયતે !! અનુભવ અને વૈરાગ્ય સિવાય આ સમજવું કઠીન છે !!માટે આ બંને જરૂરી છે !! વૈરાગ્ય સ્મશાન પુરતો મર્યાદિત નથી !!
અનુભવ અને વૈરાગ્ય ને સતત સાથે રાખી ને જ કર્મ કરો !!! સિકંદરે મરતા શું કહ્યું યાદ છે ને !!
અનુભવ અને વૈરાગ્ય ને સતત સાથે રાખી ને જ કર્મ કરો !!! સિકંદરે મરતા શું કહ્યું યાદ છે ને !!